પાણીમાં ઘણા પ્રકારના ખનિજો જોવા મળે છે



આ શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને એનર્જી જાળવી રાખે છે



પાણીના એક નહીં પણ અનેક પ્રકાર છે



આમાંથી ત્રણ આલ્કલાઇન, મિનરલ અને સ્પ્રિંગ વોટર છે



ઘણી હસ્તીઓ બ્લેક વોટર એટલે કે આલ્કલાઈન વોટર પીવે છે



આલ્કલાઇન પાણી પીવાથી હાડકાં મજબૂત થાય છે



આના કારણે શરીરમાં એસિડ ઓછું બને છે અને એસિડિટી થતી નથી



તે હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે



તે શરીરમાં હાઇડ્રેશન વધારે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે