વિટામિન ડી હાડકાં અને સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે છે. દેશમાં લગભગ 76% લોકોમાં વિટામિન ડીની ઉણપ છે તેની ઉણપ કેટલાક ખોરાક અને ગોળીઓથી પણ ઘટાડી શકાય છે જો કે, તેનો ઓવરડોઝ ખતરનાક પણ હોઈ શકે છે વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે ડેરી ઉત્પાદનો, ઈંડામાંથી વિટામીન ડી મળે છે આ ઉપરાંત માછલીમાંથી પણ વિટામિન ડી મળે છે મશરૂમ, ઓટ્સ, સંતરામાંથી મળે છે વિટામિન ડી ઘઉં-જવ જેવા આખા અનાજમાં પણ વિટામિન-ડી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે