સ્પ્રાઉટ્સ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



ફણગાવેલા અનાજ એ પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ અને વિટામિન્સનું પાવર હાઉસ છે



જે અનેક પ્રકારની ખામીઓ પૂરી કરે છે



વજન ઓછું કરવામાં મદદ કરે છે



ગ્લોઈંગ અને હેલ્ધી સ્કિન માટે ફાયદાકારક છે



કોલેસ્ટ્રોલ અને વધેલું બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે



રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.



સ્પ્રાઉટ્સમાં ક્લોરોફિલ હોય છે, જે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે



પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય ત્યારે ફણગાવેલા કઠોળ ખાવાથી નુકસાન થાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે