નારિયેળ પાણીમાં નેચરલ ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક આ પાણીથી શરીરને હાઈડ્રેશન મળે છે સતત 15 દિવસ નારિયેળ પાણી પીવો તો શું થાય 15 દિવસ નારિયેળ પાણી પીવાથી બેલી ફેટ બર્ન થાય છે શરીરમાં ઘણા બધા ફાયદા જોવા મળે છે પેટ પર ચરબી જામવાની સમસ્યા દૂર થાય છે પેટની ગંદકીને નારીયેળ પાણી બહાર કાઢે છે નારિયેળ પાણી પીવાના અન્ય ઘણા ફાયદાઓ છે દરરોજ નારિયેળ પાણી પીશો તો શરીરમાં અલગ ઊર્જા જોવા મળશે