પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



પપૈયા સ્કીનને ચમકદાર બનાવે છે



પપૈયા તમારી સ્કીનને ડેમેજ થતા બચાવે છે



તેમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે



પપૈયા બ્લડ સર્કુલેશનને વધારે છે



સ્કીનના કલરને વધુ સારો કરવામાં મદદ કરે છે



તેમાં લાઈકોપીન હોય છે જે સ્વાસ્થ્ય માટે સારુ



દરરોજ પપૈયાનું સેવન કરશો તો ઘણા ફાયદા થશે



ઘણા લોકો તેના બીજનો પાઉડર બનાવી ચહેરા પર લગાવે છે



નિયમિત તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે