હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું? હાર્ટ અટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે આ સ્થિતિમાં હાર્ટને હેલ્ધી રાખવું જરૂરી હાર્ટ હેલ્થનો આધાર લાઇફસ્ટાઇલ પર છે હાર્ટની હેલ્થ જાળવવા હેલ્ધી ફૂડ લેવું જરૂરી સિઝનલ ફળોનું અચૂક કરો સેવન લીલા શાકભાજીનું સેવન હાર્ટ રાખશે હેલ્ધી સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટનું કરો સેવન નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ ફૂડને અવોઇડ કરો સોલ્ટનું ઇનટેક પણ ઘટાડવું હિતાવહ છે લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક અવોઇડ કરો