ફળોમાં સફરજનને પૌષ્ટિક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતો કહે છે કે, રોજ સફરજન ખાવાથી ઘણી બીમારીથી બચી શકાય છે

સફરજનમાં ફાઈબર, વિટામીન્સ અને આયર્ન હોય છે

સફરજનમાં પ્રાકૃતિક ખાંડ હોય છે

તેથી તેને સવારે ખાલી પેટ ખાવાથી વધુ ફાયદો મળી શકે છે

સફરજન ખાવાથી તમે દિવસભર એક્ટિવ રહેશો

સફરજન ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી

સફરજનમાં હાજર ફાઇબર પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે

તેથી સવારે સફરજન ખાવાથી કબજિયાત જેવી સમસ્યાથી બચી શકાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે