મચ્છરોથી છુટકારો મેળવવા માટે ઘરમાં સુગંધી છોડ લગાવવા જોઈએ

Published by: gujarati.abplive.com

મેરીગોલ્ડના પાનમાં રહેલી સુગંધ મચ્છરોને દૂર કરે છે

લેમનગ્રાસના છોડથી મચ્છરો ઘરની અંદર આવતા નહીં

લાવેન્ડર છોડ ઘરમાં રાખવાથી મચ્છર દૂર રહે છે

રોઝમેરીનો વાસ મચ્છરોને ભગાડવાનું કામ કરે છે

ફુદીનાના છોડથી મચ્છરો દૂર રહે છે

આ છોડ સરળ રીતે પૉટમાં ઉગે છે

સુગંધી છોડ ઘરમાં તાજગી આપે છે

આ છોડ ઘરમાં મુકવાથી મચ્છરો દૂર રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે