તરબૂચનો જ્યુસ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે

Published by: gujarati.abplive.com

જેમને બ્લડ શુગર હોય, તેમને તરબૂચનો જ્યુસ મર્યાદિત પીવું જોઈએ

એસિડિટી અને અલ્સર ધરાવતા લોકોએ આ જ્યુસ ટાળવું જોઈએ

તરબૂચનો વધારે જ્યુસ પીવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે

કિડનીના દર્દીઓ તરબૂચના જ્યુસનું સેવન ડોક્ટરની સલાહથી કરવું

બાળકોને વધારે માત્રામાં તરબૂચનો જ્યુસ આપવાનું ટાળો

તરબૂચનો જ્યુસ તાજો અને મર્યાદિત માત્રામાં પીવો

નિષ્ણાતો મતે, તરબૂચના બીજ સાથે જ્યુસ પીવાથી ડાયરિયા થઈ શકે છે

નિયમિત રીતે આરોગ્યની સ્થિતિ અનુસાર તરબૂચના જ્યુસનું સેવન કરવું જોઈએ

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે