કડવા કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

ચોમાસામાં રોજ કારેલાનું સેવન કરવું જોઈએ

ચોમાસામાં કારેલાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કારેલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને વાયરસ અને બેક્ટેરિયલ ચેપથી બચાવે છે

તે બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રાખવામાં મદદરૂપ

ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા વરદાન સમાન માનવામાં આવે છે

કારેલા પાચનક્રિયા સુધારે છે અને ગેસ, અપચો તથા કબજિયાતથી રાહત આપશે

ચોમાસામાં શરીરમાં જમા થતા ઝેરી તત્વોને બહાર કાઢે છે

કારેલામાં રહેલા વિટામિન C અને વિટામિન A ત્વચા અને આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તેનું નિયમિત સેવન લિવરને સ્વસ્થ રાખવામાં અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે