લીલી હળદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તેના દરરોજ સેવનથી ઘણા ફાયદા થાય છે લીલી હળદરમાં એન્ટીબાયોટિક ગુણ હોય છે સાંધાના દુખાવામાં રાહત આપે છે લીલી હળદર ઈમ્યુનિટી વધારે છે લીલી હળદરને તમે સલાડ તરીકે સેવન કરી શકો હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી હળદરનું સેવન સારુ આ હળદરનું સેવન તમે દરરોજ કરી શકો છો જો કોઈ બીમારી હોય અથવા દવા લેતા હોય તો ડૉક્ટરને પૂછીને સેવન કરો