નારંગીમાં વિટામીન C ભરપૂર માત્રામાં હોય છે

Published by: gujarati.abplive.com

જેના કારણે તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે

રોજ નારંગી ખાવાથી ત્વચા ચમકવા લાગે છે

જો તમને કિડનીમાં પથરી હોય તો નારંગીનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે

બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમારે રોજ એક નારંગી ખાવું જોઈએ

નારંગી ખાવાથી સોજાની સમસ્યા ઓછી થાય છે

નારંગી વજન ઘટાડવામાં પણ કારગર હોય છે

નારંગી ખાવાથી અનેક ગંભીર બીમારીઓના જોખમ પણ ટળી શકે છે

નારંગીમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.