પપૈયું ખાવું પેટ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે


કાચા પપૈયામાં વિટામિન A, C, E, B,મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા ખનિજો મળી આવે છે.


મહિલાઓને દર મહિને પીરિયડ્સના દુખાવામાં આરામ મળે છે



તેનો રસ પીવાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર રહે છે


કબજિયાતની સમસ્યાને દૂર કરે છે


કાચા પપૈયાના સેવનથી ઇમ્યુનિટી મજબૂત બને છે


પપૈયામાં રહેલ વિટામિન B6 અને મેગ્નેશિયમ માનસિક તણાવ ઘટાડે છે


પપૈયામાં રહેલું ફાઈબર અને પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે