વેઇટ લોસમાં અકસીર છે આ ડ્રિન્કસનું સેવન આપની ડાયટમાં આ પીણા કરો સામેલ આપ ખાલી પેટ મેથીના પાણીનું કરો સેવન આ પીણું બોડીને ડિકોક્સ કરશે દુધીના જ્યુસનું ખાલી પેટ કરો સેવન કાકડી દૂધીને મિક્સ કરી પીણું તૈયાર કરો બેલી ફેટને ઓછી કરશે આ ડ્રિન્ક લંચમાં છાશ લેવાનું ચૂકશો નહિ છાશ પણ વેઇટ લોસમાં મદદ કરશે દરરોજ 1-2 સ્કૂપ્સ પ્રોટીનશેક પણ લઇ શકો છો