તાંબું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તેથી જ આપણા વડવાઓ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફાયદા છે પાણીમાં રહેલા ખરાબ બેક્ટેરીયાને ખતમ કરે છે થાયરોઈડ ગ્રંથીની કાર્યપ્રણાલિને નિયંત્રિત કરે છે પાચનક્રિયાને ઠીક કરે છે વજન ઘટાડવામાં મદદરૂપ છે 8-9 કલાકથી વધુ સમય સુધી તાંબાના વાસણમાં પાણી ન રાખવું જોઈએ સવારે ખાલી પેટે પાણી પીવુ ઉત્તમ માનવામાં આવે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે