ખજૂરને સુપરફૂડ કહેવામાં આવે છે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ હોય છે. તેનો સ્વાદ ગળ્યો હોય છે તેથી પ્રશ્ન થાય કે શું ડાયાબિટિસના દર્દીઓએ ખજૂર ખાવો જોઈએ ડાયાબિટીસના દર્દીઓ ખજૂર ખાઈ શકે છે ખજૂરને કોઈપણ વસ્તુ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે ડાયાબિટીસના દર્દીઓ સવારના નાસ્તામાં 2-3 ખજૂર ખાઈ શકે છે ખજૂર ખાધા પછી, વ્યક્તિએ સાંજે 30 મિનિટ સુધી કસરત કરવી જોઈએ તે તમારા લોહીમાં સુગર વધારો કરશે નહીં (All Photo Instagram)