ખજુરના બરફીથી એનર્જીમાં વધારો થાય છે

Published by: gujarati.abplive.com

સાથે એ હાડકાં પણ મજબૂત કરે છે

મોટાભાગના લોકોને ખજુર ખાવાનું ગમે છે

ખજુર સ્વાદિષ્ટ સાથે આરોગ્ય માટે પણ લાભદાયી છે

ખજુર શરીરને શક્તિ આપે છે

તે ઘણા બિમારીઓથી બચાવવામાં મદદ કરે છે

સામાન્ય રીતે લોકો ખજુર પાણીમાં પલાળીને ખાય છે

પરંતુ ખજુરમાંથી વિવિધ પ્રકારની રેસીપી પણ બનાવી શકાય છે

આવી જ એક રેસીપી છે જે ખજુરની બરફી તરીકે ખાવાય છે

રોજ 1થી 2 ખજુરની બરફી ખાવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે

ખજુરની બરફી શરીરને સ્વસ્થ બનાવે છે

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.