હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન એ સાયલન્ટ કિલર જેવું છે



ત્રણમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પરેશાન છે.



હાઈ બ્લડપ્રેશરને ઓછુ કરવામાં નીયમીત વ્યાયામ કરો



સંયમીત ભોજન લો



મેડીટેશન કરો



દરરોજ 10 હજાર પગલા ચાલવું એ અનેક બીમારીઓથી છુટકારો મેળવવાનો સરળ ઉપાય છે.



ઓછી માત્રામાં મીઠુંનું સેવન કરવું



તમારા મનને શાંત કરે તેવું ધીમુ સંગીત સાંભળો



વધારે વજન બ્લડ પ્રેશર વધારી શકે છે, તેથી વજન સંતુલિત રાખવું જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે