સ્ટ્રોબેરીના સેવનના 7 અદભૂત ફાયદા



સ્ટ્રોબેરી વજન ઓછું કરવામાં કારગર



સ્ટ્રોબેરી લો કેલેરી ફળ છે.



સ્ટ્રોબેરી કેન્સરના જોખમથી બચાવશે



સ્ટ્રોબેરીમાં એન્ટીઓક્સિડન્ટ છે.



સ્ટ્રોબેરીમાં પોલીફેનોલ્સ પ્રચૂર છે.



જે હૃદય સંબંધિત સમસ્યાને દૂર રાખે છે.



સ્ટ્રોબેરી દાંતને પણ મજબૂત કરે છે.



સ્ટ્રોબેરી આંખના સોજાને ઘટાડશે



સ્ટ્રોબેરી પ્રેગ્નન્ટ મહિલા ખાઇ શકે છે