શિયાળામાં આ 5 આદતો આરોગ્ય માટે છે સારી શિયાળામાં હેલ્ધી અને ફિટ રહેવા આ કાળજી જરૂરી શિયાળાની પાંચ આરોગ્યપ્રદ આદતો શિયાળામાં ઠંડક હોવાથી વધારે પીવું હાઇડ્રેશન બને છે શિયાળામાં હળવી કસરત કરવી ખુબ જરૂરી છે નાસ્તા-ભોજનમાં પૌષ્ટિક અને ભરપૂર આહાર લેવો શિયાળામાં ફળ-ફળાદી ખાવાથી સ્ટ્રેન્થ વધે છે શિયાળામાં વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ રહેવું જોઇએ શિયાળામાં ધ્યાન, યોગ જેવી ક્રિયાઓ કરવી જોઇએ all photos@social media