વાસ્તુશાસ્ત્રમાં મોરપંખનું ખૂબ જ ખાસ મહત્વ છે.

Published by: gujarati.abplive.com

ઘરમાં મોરપંખ રાખવાથી અઢળક આર્થિક લાભ મળે છે.

Published by: gujarati.abplive.com

મોરપંખને હંમેશા યોગ્ય દિશામાં રાખવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

મોરપંખ રાખવા માટે પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશા બેસ્ટ છે.

Published by: gujarati.abplive.com

આ યોગ્ય દિશામાં મોરપંખ રાખવાથી ધનના યોગ બને છે.

Published by: gujarati.abplive.com

મોરપંખને દક્ષિણ દિશામાં રાખવું પણ ખૂબ સારું છે.

Published by: gujarati.abplive.com

બેડરૂમમાં તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખી શકાય.

Published by: gujarati.abplive.com

તમે ઘરની તિજોરીમાં પણ ૧ મોરપંખ રાખી શકો છો.

Published by: gujarati.abplive.com

યોગ્ય દિશા પસંદ કરવાથી તમને ડબલ લાભ મળે છે.

Published by: gujarati.abplive.com

મોરપંખ રાખવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com