ખાંડનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે



જો 30 દિવસ તમે ખાંડ ન ખાઓ તો શું થાય



જો ખાંડનું સેવન બંધ કરો છો તો વજન ઘટાડવામાં મદદ મળશે



વધારે મીઠુ ખાવાથી દાંતમાં કૈવિટીની સમસ્યા થાય છે



એક મહિના સુધી ખાંડ બંધ કરો તો દાંત અને પેઢા સ્વસ્થ રહેશે



વધુ પડતા ખાંડના સેવનથી ડાયાબિટીસનો ખતરો



હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે



એક મહિનો ખાંડ બંધ કરો તો કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે



સ્વાસ્થ્યમાં અન્ય ઘણા ફાયદાઓ જોવા મળે છે



વધુ પડતી ખાંડનું સેવન ઘણું નુકસાન કરે છે