દારૂ પીતા-પીતા ક્યારે ના ખાવી જોઇએ આ 5 વસ્તુઓ



દારૂ સાથે કેટલીક વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઇએ



દારૂ સાથે નીચેની વસ્તુઓ ખાવાથી સમસ્યાઓ પેદા થાય છે



1. ડેરી પ્રૉડક્ટ્સ - દારૂ સાથે કેફીન, ચૉકલેટ કે કોકો ના ખાવી જોઇએ



2. પિઝ્ઝા - દારૂ સાથે પિઝ્ઝા ખાવાથી પેટમાં દુઃખાવો થાય છે



3. સૉલ્ટી ફૂડ - નાચોસ કે ફ્રેન્ચ ફ્રાઇજ ના ખાવા જોઇએ



4. બીન્સ - દાળોમાં આયર્ન ભરપૂર હોય છે જેથી ના ખાવી જોઇએ



all photos@social media