ખજૂર પોષકતત્વોથી ખૂબ જ ભરપૂર હોય છે ખજૂરના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે શું ડાયાબિટીસના દર્દીઓએ ખજૂરનું સેવન કરવું જોઈએ ડાયાબિટીસના દર્દીઓએ ખાવામાં ઘણી કાળજી રાખવી પડે છે ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું જોઈએ વધુ પડતા સેવનથી નુકસાન થઈ શકે છે ખજૂરમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે ડાયાબિટીસના દર્દીઓ દિવસમાં 2થી વધુ ખજૂર ન ખાવી જોઈએ સામાન્ય લોકો માટે ખજૂર ઘણી ફાયદાકારક છે સામાન્ય લોકો તેને દિવસમાં ગમે તે સમયે ખાઈ શકે છે