દરરોજ સવારે લેમન ટી પીવાથી શરીરને અનેક લાભ થાય છે દરરોજ સવારે લેમન ટીનું સેવન કરો છો તો ઘણા સ્વાસ્થ્ય લાભ થશે સતત સાત દિવસ સેવન કરશો તો રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે ખાલી પેટ લેમન ટીના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળશે દરરોજ સવારે તમે લેમન ટી પી શકો છો દરરોજ તેને પીવાથી પાચન શક્તિ ખૂબ જ મજબૂત બને છે તેના દરરોજ સેવનથી અન્ય ઘણા ફાયદા થાય છે તમારા હાર્ટ માટે પણ તેનું સેવન ખૂબ જ સારુ