લીંબુ પાણીમાં સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે



લીંબુમાં મળતું વિટામિન સી ધમનીઓ અને નસો માટે ખૂબ જ સારું



લીંબુમાં ફ્લેવોનોઈડ્સ અને કેરોટીનોઈડ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે



આવી સ્થિતિમાં જો હાઈ બીપીના દર્દીઓ લીંબુ પાણી પીવે તો ઘણો ફાયદો થાય



તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે નસોમાં ફસાયેલી ગંદકીને દૂર કરે છે



નસોમાં જમા થયેલ ખરાબ અને ગંદા કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરે છે



હાઈ બીપી માટે લીંબુ પીવાના ઘણા ફાયદા છે



તે શરીરને હાઇડ્રેટ કરવા માટે સારું છે



તે બ્લડ સર્ક્યુલેશનને પણ સારું રાખે છે



લીંબુ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે