પાણીમાં લીંબુ અને આદુ મિક્સ કરીને સેવન કરી શકો આદુ અને લીંબુના સેવનથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે તે શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. તમને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે આદુ અને લીંબુ પાણી પીવું રોગપ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક આ બંનેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ બને છે ધ્યાનમાં રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરો શિયાળામાં આદુ અને લીંબુ સ્વાસ્થ્યને ઘણા લાભ આપશે