રીંગણ વિશ્વભરમાં વિવિધ પ્રકારની વિવિધતાઓમાં જોવા મળે છે.



રીંગણની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ, ફિનોલીક્સ, વિટામીન એ, વિટામીન સી મળી આવે છે



તે સિવાય બીટા કેરોટીન, વિટામીન ઈ, આયર્ન, ઝીંક, ફાઈબર, વિટામીન બી-12, વિટામીન બી6, વિટામીન બી2, ફેટી એસિડ વગેરે મળી આવે છે.



આ પોષકતત્વો માત્ર ત્વચા કે વાળ માટે જ ફાયદાકારક નથી પરંતુ શરીરને ઘણી સમસ્યાઓથી પણ દૂર રાખી શકે છે.



રીંગણમાં ચરબી ઓછી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



રીંગણનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે



રીંગણનું સેવન કરીને વજન સરળતાથી ઘટાડી શકાય છે.



રીંગણનું સેવન કરવાથી માનસિક સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેનું સેવન કરવાથી મૂડ સુધરે છે.



રીંગણ વાળના મૂળને માત્ર મજબૂત જ નથી કરતા પરંતુ મૂળને જરૂરી પોષણ પણ આપે છે.



જે લોકો ડિપ્રેશન માટે દવા લઈ રહ્યા છે તેઓએ રીંગણથી દૂર રહેવું જોઇએ



જે લોકોને કિડનીમાં પથરી હોય તેમણે પણ રીંગણ ન ખાવું જોઇએ



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો