મીઠો લીમડો એન્ટી બેકટીરિયલ છે મીઠા લીમડા એન્ટીવાયરલ પણ છે મીઠા લીમડો સંક્રમણ રોકવામાં મદદ કરે છે કેટલાક રોગના દર્દીઓએ ન ખાવા જોઇએ આ પાન બ્લડ પ્રેશરના દર્દીઓ ન ખાવા જોઇએ આ પાન મીઠા લીમડાના પાનથી બીપી અનિયત્રિત થાય છે કરી પત્તાથી એલર્જી પણ થઇ શકે છે.