શું આપ વીગન ડાયટ કરી રહ્યાં છો



તો આ ડાયટમાં બી12ની થઇ શકે છે કમી



વીગન ડાયટના આમ તો ગજબ છે ફાયદા



વીગન ડાયટના અનેક ફાયદા છે



વીગન ડાયટથી બધા જ પોષક તત્વો મળે છે



વીગન ડાયટ વેઇટ લોસમાં કારગર છે



તેનાથી બ્લડસુગર નિયંત્રિત રહેશે



વીગન ડાયટથી હાર્ટ હેલ્ધી રહેશે



વીગન ડાયટ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે



વીગન ડાયટમાં દહીં દૂધ નથી લેવાતું



વીગન ડાયટમાં ડેરી પ્રોડક્ટ અવોઇડ કરાઇ છે



બી12 અને વિટામિન ડીની થઇ શકે છે કમી