લવિંગ ઘણા આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે તેમાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે લવિંગ ઘણા રોગોની સારવારમાં મદદ કરી શકે છે રાત્રે લવિંગનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો લવિંગ ફાયદાકારક 2 લવિંગ ચાવી જવાથી કેવિટીમાંથી રાહત મળશે દાંતનો દુખાવો દૂર થશે ઉબકા આવતા હોય તો લવિંગ ફાયદાકારક માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા 2 લવિંગ ખાવાનું રાખો શરદી અને ઉધરસની સમસ્યામાં પણ ખૂબ જ ફાયદાકારક રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો દરરોજ લવિંગનું સેવન કરો