ચીકુમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્ન હોય છે

Published by: gujarati.abplive.com

જે હાડકાંને મજબૂત રાખવાનું કામ કરે છે

ચીકુ હૃદય, ફેફસાં અને ત્વચા માટે પણ ફાયદાકારક છે

નિષ્ણાતો મુજબ, ચીકુ પાચન માટે લાભદાયી છે

ચીકુમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે

ચીકુમાં ફ્લેવોનોઇડ્સ હોય છે

જે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે

પેટના કેન્સરને રોકવામાં ચીકુ મદદ કરે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી