તજ (Cinnamon) એવો મસાલો છે, જે બ્લડ શુગર નિયંત્રણમાં મદદરૂપ થઈ શકે છે

કેટલાક અભ્યાસોમાં તજ ઇન્સ્યુલિનની અસર સુધારવામાં મદદરૂપ થઈ શકે

તજમાં રહેલા એન્ટીઑક્સિડન્ટ્સ શરીરને ઓક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપે

તજનું મર્યાદિત પ્રમાણમાં સેવન સંતુલિત આહારનો ભાગ બની શકે છે

તજ મોટાભાગના લોકો માટે સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ મર્યાદા જરૂરી

સ્વસ્થ જીવનશૈલી સાથે તજનો ઉપયોગ લાભદાયી બની શકે છે

તજમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ્સ

તજમાં કાર્બોહાઈડ્રેટ, ફેટી એસિડએમિનો એસિડ હોવાથી ઈન્સ્યુલિન લેવલને કંટ્રોલમાં રાખે

સવારે 1 કપ ગરમ પાણીમાં એક ચપટી તજ પાઉડર ભેળવીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે

બ્લડ શુગર નિયંત્રણ માટે નિયમિત કસરત, સંતુલિત આહાર અને ડૉક્ટરની સલાહ મહત્વપૂર્ણ