નારિયેળ તેલ ગુણોનો ભંડાર છે



તે સેચુરેટેડ ફેટથી ભરપુર છે



ત્વચા સંબંધિત બીમારીને કરે છે દૂર



આ તેલમાં વિટામિન ઇ છે ભરપૂર



જે વાળ અને ત્વચા માટે ફાયદાકારક છે.



મસાજથી સ્કિન પર નેચરલ ગ્લો આવશે



કરચલીઓને દૂર કરી સ્મૂધ સ્કિન આપશે



દાઝ્યા સહિતના ડાઘને કરશે દૂર



વર્જિન નારિયેળનો પ્રયોગ ગુણકારી