આ ફ્રૂટ્સ વિટામિન ‘C’થી ભરપૂર છે હેલ્થી સ્કિન માટે વિટામિન ‘C’ જરૂરી આંબળા વિટામીન ‘C’થી ભરપૂર છે. બ્લૂબેરી વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે. સંતરાના સેવનથી મળે છે ભરપૂર વિટામિન ‘C’ દાડમ પણ વિટામિ ‘C’નો સારો સ્ત્રોત છે ચેરી પણ વિટામિન ‘C’નો ઉત્તમ સોર્સ છે અંગૂરના સેવનથી પણ વિટામિન ‘C’ ભરપૂર મળે છે વિટામિન ‘C’ની પૂર્તિ માટે લીંબુનું કરો સેવન ટામેટાં પણ વિટામિન ‘C’નો સારો સોર્સ છે