ભારતમાં દૂધ સાથે પૌઆ ખાવાની જુની પરંપરા છે



ખાસ કરીને શરદ પૂનમની રાતે લોકો દૂધ પૌઆ આરોગે છે



ચંદ્રમાંથી નીકળતા શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણી જ ફાયદાકારક રહે છે.



ભાદરવો મહિનો શરીરમાં પિત્ત ઉભો કરતો મહિનો છે



તેથી દરેક જીવોમાં પિત્તનો પ્રકોપ વધી જાય છે



દૂધપૌઆ આ પિત્તને મારવાનું કામ કરે છે



ધ-પૌંઆ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે



ચામડીના રોગો અને શ્વસન રોગોમાં વિશેષ લાભ મળે છે



દમના રોગીઓ માટે આ અમૃત સમાન હોય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે