બગાસા આવવા એક સામાન્ય ક્રિયા છે



જો કે, અતિશય બગાસા આવવાના ઘણા કારણો હોઈ શકે છે



મગજમાં ઓક્સીજનની કમી થાય ત્યારે પણ બગાસા આવે છે



હૃદય અને ફેફસાના રોગોથી બગાસા આવે છે



દવાઓની આડઅસર પણ જવાબદાર છે



થાઈરોડની સમસ્યા થવાથી વધુ બગાસા આવવા લાગે છે



જે લોકોને વાઈની બિમારી હોય છે એવા લોકોને વધુ બગાસા આવે



હાઈ બ્લડ પ્રેશરના કારણે પણ બગાસા આવે છે



વારંવાર બગાસા આવી રહ્યાં છે તો તમારા ડૉકટરને ફરજીયાત બતાવો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે