લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ગરમીથી બચવા લોકો લીંબુ પાણીનો સહારો લે છે લીંબુ પાણી શરીરને અનેક ફાયદા આપે છે નારીયેળ પાણી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે બંને પીણાંનો ઉપયોગ શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા થાય છે નાળિયેર પાણી ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે તેના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે વધુ પડતા લીંબુ પાણીનું સેવન કરવાથી તમારા હાડકાં નબળા પડી શકે લીંબુ પાણી નારિયેળ પાણી કરતા ઘણું સસ્તું છે નારિયેળ પાણી હોય કે લીંબુ પાણી બંનેના પોતપોતાના ફાયદા છે