ગરમીમાં કાકડી ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે ગરમીમાં કાકડી શરીર માટે ખૂબ જ સારી કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે કાકડી ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ જાળવી શકાય છે કાકડીથી વજન પણ ઘટાડી શકાય છે કાકડી ત્વચા અને વાળ માટે અમૃત સમાન છે કાકડી ખાવાથી શરીરમાં પાણી જળવાઈ રહે છે હાડકાને પણ મજબૂત બનાવે છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)