ગરમીથી બચવા લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીતા હોય છે ફ્રિજનું ઠંડુ પાણી સ્વાસ્થને નુકસાન કરી શકે છે ઠંડા પાણીથી તમારા આરોગ્યને નુકસાન થાય છે ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્રને અસર થાય છે ઠંડુ પાણી પીવાથી રક્તવાહિની સંકોચાઈ જાય છે ફ્રિજનું ઠંડુ પાણી શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે ઠંડુ પાણી પીવાથી તમારા ગળામાં પણ અનેક સમસ્યાઓ થઈ શકે છે વર્કઆઉટ બાદ ઠંડા પાણીથી પેટમાં દુખાવો થઈ શકે છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)