લોકો દિવસની શરૂઆત એક કપ કોફી સાથે કરે છે



કોફીના સેવનથી તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવો છો



કોફીનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે



આ ઉપરાંત તે તમારું વજન પણ જાળવી રાખે છે



કોફીમાં કેફીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે



કોફી તમારા લીવર માટે સારી છે



તેના સેવનથી ફેટી લિવર થવાની શક્યતા ઓછી હોય છે



તમે દરરોજ કોફીનું સેવન કરી શકો છો



કોફીનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ