પપૈયાને દરેક લોકો પસંદ કરતા હોય છે પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકરાક છે પરંતુ જરૂરી નથી કે તે બધાને લાભ આપે પપૈયા કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે એવી ઘણી બીમારીઓ છે જેમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ કિડનીમાં પથરી હોય તો તમારે પપૈયાનું સેવન ન કરવું જોઈએ બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેવા લોકોએ પપૈયું ન ખાવું ગર્ભવતી મહિલાઓને પપૈયુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે પપૈયાનું સેવન યોગ્ય માત્રામાં કરવું જોઈએ