પાલકને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે



તેમાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન અને એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે



ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે.



પાલકનો જ્યુસ પીવાથી હાડકાં મજબૂત થાય છે



કબજિયાતની સમસ્યા માટે પાલકનો જ્યુસ ફાયદાકારક રહેશે.



પાલકનો જ્યુસ વાળની સુંદરતા માટે પણ ફાયદાકારક છે



ગર્ભવતી મહિલાના શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે



પાલકમાં રહેલ કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચવામાં મદદરૂપ થાય છે.



કબજીયાતની સમસ્યામાં રાહત આપે છે પાલક



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે