આજ કાલ હાર્ટ એટેકના કેસો ખુબ વધી રહ્યા છે જેનાથી બચવા તમે લણણનો ઉપયોગ કરી શકો છે લસણ ખૂબ જ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે સવારના નાસ્તા પહેલા તેને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે લસણમાં એલિસિન જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડે છે જેથી લસણનું નિયમિત સેવન કરવાથી હૃદય રોગનો ખતરો ઓછો થાય છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમણે લસણનું નિયમિત સેવન કરવું ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે લસણ વજન ઘટાડવામાં મદદરુપ અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે