શિયાળામાં સિઝનલ ફળો અવશ્ય ખાવા જોઈએ



શિયાળામાં રોજ સંતરા ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



સંતરામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે



તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું પણ કામ કરે છે



શરદી અને ફ્લૂથી બચાવવામાં પણ મદદ કરે છે



બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે



આંખોની રોશની વધારે છે



તે ગ્લોઈંગ સ્કિન માટે ફાયદાકારક છે



જે લોકોને કિડની અને લીવરની બીમારી હોય તેમણે સંતરા ન ખાવી જોઈએ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે