મગફળી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે



તેને સલાડ, સૂપ કે સ્ટર-ફ્રાયની જેમ પણ ખાવામાં આવે છે



ડાયાબિટીસના દર્દી માટે બાફેલી મગફળી તમારા માટે વરદાનથી કમ નથી



બાફેલી મગફળી વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે



હૃદય અને મગજ માટે ફાયદાકારક છે



ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે મગફળી



મગફળી ડાયાબિટીસથી બચાવે છે



સાંધામાં થતાં દુખાવાને ઓછો કરે છે



બાળકોને સવારમાં મગફળી ખવડાવવાથી તેમની યાદશક્તિ સુધરે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે