રક્તદાન કરવાથી દાતા અને દર્દી બન્નેને ફાયદો થાય છે શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવી શકાય છે મગજ સક્રિય બને છે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે હૃદયનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું થાય છે વજન જળવાઈ રહે છે શરીરમાં આયર્નનું પ્રમાણ સંતુલિત રહે છે રક્તદાન કરવાથી કોઈનો જીવ બચી શકે છે અને ખુશી મળે છે અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે