ગોળનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક દરરોજ ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે ગોળમાં અનેક વિટામિન્સ અને ખનિજો હોય છે શિયાળામાં ગોળ ખાવાથી ડબલ ફાયદા થશે જમ્યા પછી ગોળનો એક ટુકડો અચૂક ખાવો જોઈએ ગોળના સેવનથી શરીરમાં એનર્જી આવે છે ગોળના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ગોળ ખાવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ બને છે જો તમે દરરોજ ગોળનું સેવન કરો છો તો શરીરમાં બદલાવ થશે