આંખોની રોશની વધારશે આ પોષણયુક્ત ફૂડ



વિટામિન એ,સી, એન્ટીઓક્સિડન્ટસથી સભર ફૂડ લો



ઓમેગો 3 ફેટી એસિડ પણ આંખોની વધારશે રોશની



માછલી ઓમેગા 3 ફેટી એસિડનો ખજાનો છે



પાલક, ફલાવર, કોબી, બ્રોકલીને કરો ડાયટમાં સામેલ



ગ્રીન વેજિટેબલ આંખોની વધારશે રોશની



શક્કરિયામાં મોજૂદ વિટામિન બીટા કેરોટિન



વિટામિન Aમાં પરિવર્તિત થઇને આંખની હેલ્ધ વધારશે



ગાજરમાં પણ બીટા કેરોટિનની સારી માત્રા છે



ખાટા ફળો, નટસ અને સીડસને ડાયટમાં કરે સામેલ



આ તમામ ફૂડ્સ આંખોની હેલ્થ માટે ઉત્તમ છે.