તણાવને દૂર કરવામાં કારગર આ ફૂડ્સ



ડાર્ક ચોકલેટનું કોકો, એર્ડોર્ફિન રીલિઝ કરે છે



જેના કારણે ખુશી મહેસૂસ થાય છે



ડાર્ક ચોકલેટમાં મેગ્નેશિયમ હોય છે



મેગ્નેશિયમ સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે



અવોકાડો વિટામિન બી6નો સારો સોર્સ છે



અવોકાડો સેરોટિનન હોર્મોન બૂસ્ટ કરે છે



બ્લૂ બેરી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



બેરીઝથી તણાવ ઓછો થાય છે



માછલી ઓમેગા 3 ફેટી એસિડથી સભર છે



તેનાથી મસ્તિષ્કની કાર્ય પ્રણાલી બેસ્ટ બને છે



ઓમેગો 3 ફેટી એસિડ મૂડને પણ ફ્રેશ કરે છે



પાલકમાં મેગ્નેશિયમની માત્રા વધુ છે



લીલા પાનના શાકથી મન પ્રસન્ન રહે છે



કેળા, નારિયેળ, ટામેટાં મૂડને બૂસ્ટ કરે છે